GJ Police PC · Reading Comprehension · Quiz
Reading Comprehension — quick quiz
5 real GJ Police PC questions on Reading Comprehension. Instant scoring and solutions, no signup — see where you stand in ~3 minutes.
Question 1 of 5
MEDIUMRead the passage carefully and answer the question that follows. મહાત્મા ગાંધીજી સત્ય અને અહિંસાના પુજારી હતા. તેમણે ભારતની આજાદીની લડતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ માનતા હતા કે હિંસા વડે કોઈ પણ સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવી શકતો. તેમણે અસહકાર આંદોલન, નમક સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલન જેવા અનેક આંદોલનો દ્વારા અંગ્રેજો સામે લડત આપી હતી. તેમનું જીવન અને તેમના વિચારો આજે પણ આખી દુનિયામાં પ્રેરણારૂપ છે. Question: What does the word 'પુજારી' (pujari) mean in the context of this passage?